કોલકાતાપશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હિંસાનીઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે કોલકાતાના મોમીનપુર વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આ ઘટના બાદ બે સમુદાયો વચ્ચે તણાવ (Incidents stone pelting and bomb throwing) સર્જાયો હતો. આ હિંસા અંગે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. આ સાથે તેમણે ગૃહ મંત્રાલયને કેન્દ્રીયદળોને તૈનાત કરવા વિનંતી કરી છે.
પશ્ચિમ બંગાળમાં બે સમુદાયો વચ્ચે ભારે હંગામો થયો - Incidents stone pelting and bomb throwing
પશ્ચિમ બંગાળમાં એકબાલપુર, મોમીનપુર જેવા વિસ્તારોમાં ભારે હંગામો થયો છે. અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. પથ્થરમારો અને બોમ્બ ફેંકવાના બનાવો(Incidents stone pelting and bomb throwing) પણ બન્યા છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોએ એકબાલપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કેન્દ્રીય દળમળતી માહિતી મુજબ એકબાલપુર, મોમીનપુર (tension erupted in mominpur) જેવા વિસ્તારોમાં ભારે હંગામો થયો છે. અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. પથ્થરમારો અને બોમ્બ ફેંકવાના બનાવો પણ બન્યા છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોએ એકબાલપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરએએફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. શહેરના તણાવગ્રસ્ત વિસ્તારમાં મોમીનપુર હિંસાને પગલે ભાજપે તાત્કાલિક કેન્દ્રીય દળ તૈનાત કરવાની માંગ કરી છે.
પોલીસ સ્ટેશનનો ઘેરાવપશ્ચિમ બંગાળમાં એકબાલપુર, મોમીનપુર (Mominpur of Kolkata) જેવા વિસ્તારોમાં ભારે હંગામો થયો છે. અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. પથ્થરમારો અને બોમ્બ ફેંકવાના બનાવો પણ બન્યા છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોએ એકબાલપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.