ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં અમેરિકન નાગરિક સામે કેબ ડ્રાઈવરે કર્યું વાંધાજનક કૃત્ય - Charged under Sections 354A and 509 of the IPC

એક આઘાતજનક ઘટનામાં, 40 વર્ષીય યુએસ નાગરિકે એક કેબ ડ્રાઇવર પર સવારી દરમિયાન તેની સામે કથિત રીતે હસ્તમૈથુન કરવાનો આરોપ લગાવ્યો (masturbating in front of an American woman in Mumbai)હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડીએન નગર પોલીસે કેબ ડ્રાઈવર યોગેન્દ્ર ઉપાધ્યાયને પકડી લીધો છે. યોગેન્દ્રને બાંદ્રાની હોલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેની પર IPCની કલમ 354(A) અને 509 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો (Charged under Sections 354A and 509 of the IPC) હતો.

Etv Bharatઅમેરિકન નાગરિક સામે કેબ ડ્રાઈવરે કર્યું વાંધાજનક કૃત્ય, ધરપકડ
Etv Bharatઅમેરિકન નાગરિક સામે કેબ ડ્રાઈવરે કર્યું વાંધાજનક કૃત્ય, ધરપકડ

By

Published : Nov 29, 2022, 4:25 PM IST

મહારાષ્ટ્ર: એક આઘાતજનક ઘટનામાં, 40 વર્ષીય યુએસ નાગરિકે એક કેબ ડ્રાઇવર પર સવારી દરમિયાન તેની સામે કથિત રીતે હસ્તમૈથુન કરવાનો આરોપ લગાવ્યો (masturbating in front of an American woman in Mumbai) હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડીએન નગર પોલીસે કેબ ડ્રાઈવર યોગેન્દ્ર ઉપાધ્યાયને પકડી લીધો છે. યોગેન્દ્રને બાંદ્રાની હોલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેની પર IPCની કલમ 354(A) અને 509 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો (Charged under Sections 354A and 509 of the IPC) હતો.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી:યુએસ સ્થિત બિઝનેસમેન કામ માટે એક મહિના માટે ભારતમાં છે. તે બીજા શહેરમાંથી કામ પતાવીને તેના સાથીદારો સાથે શનિવારે મુંબઈ પરત જઈ રહી હતી. સવારી માટે બુક કરેલી એસયુવીમાં ફરિયાદી ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠા હતા. તેના સાથીઓ એક પછી એક નીચે ઉતર્યા અને અંતે તે કારમાં એકલી પડી ગઈ હતી. જ્યારે મહિલાએ બુમા બુમ કરી ત્યારે ત્યાંથી પસાર થતા લોકોએ આરોપી ડ્રાઈવરને પકડી લીધો હતો. જ્યારે કોઈએ ડીએન નગર પોલીસ સ્ટેશનને જાણ કરી તો પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી પોલીસ તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ જ્યાં તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

કોઈ ગુનાહિત રેકોર્ડ નથી: એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલા અંધેરી (વેસ્ટ) ખાતે ઉતરવાની હતી. ડ્રાઇવરે વાહનમાં જ હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું હતું. શું ચાલી રહ્યું છે તે જાણ્યા પછી અમેરિકન મહિલાએ ડ્રાઇવરને જેપી રોડ પર કાર રોકવા કહ્યું અને નીચે ઉતરી ગઇ હતી. જ્યારે મહિલાએ બુમા બુમ કરી જેના પછી પસાર થતા લોકો એકઠા થયા હતા. 40 વર્ષીય ઉપાધ્યાયની ઓળખ ગોરેગાંવના રહેવાસી તરીકે થઈ છે, જેનો અત્યાર સુધી કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.

ABOUT THE AUTHOR

...view details