- વર્તમાન વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે
- ભારતીય ટીમે ત્રીજી મેચમાં જીત નોંધાવી
- ભારતેપ્રથમ ઇનિંગ્સમાં 210 રન ફટકાર્યા
દિલ્હીઃ ભારત-અફઘાનિસ્તાન(India vs Afghanistan) બુધવારે ICC T20 વર્લ્ડ કપ 2021 સુપર 12 સ્ટેજનાં ગ્રુપ 2માં એકબીજા સામે ટકરાશે. આ મેચ અબુધાબી(Match Abu Dhabi)નાં શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. સતત બે મેચ હાર્યા બાદ કોહલી એન્ડ કંપનીની ભારે ટીકા થઈ રહી છે. સાથે જ ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ લગભગ ધૂંધળી છે. ભારતીય ટીમ ત્યારે જ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી શકે છે જો તે લીગ સ્ટેજમાં બાકીની તમામ મેચો મોટા માર્જિનથી જીતે. આ સિવાય અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ તેમની એક-એક મેચ હારી છે.
ભારતની ટીમ