ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોની રીવ્યુ પિટિશન ફગાવી; ગુજરાત સરકારને દુષ્કર્મના દોષિતોને આપી હતી માફી - 2002 communal riots of gujarat

સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનોની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી (SC dismisses Bilkis Bano appeal to review)છે, જેમાં તેણે એક દોષિતની અરજી પર નિર્ણય કર્યો હતો કે ગુજરાત સરકારે દોષિતોને મુક્ત કરવા અંગેની 1992ની નીતિ પર વિચાર કરવો (Gujarat Govt To Decide Convicts Remission)જોઈએ. 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે 2002ના ગુજરાત રમખાણો(2002 communal riots of gujarat) દરમિયાન બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને માફી આપીને મુક્ત કરી દીધા હતા.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને દોષિતોની માફીનો નિર્ણય લેવાની મંજૂરી આપતા ચુકાદા સામે બિલ્કિસ બાનોની સમીક્ષા અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને દોષિતોની માફીનો નિર્ણય લેવાની મંજૂરી આપતા ચુકાદા સામે બિલ્કિસ બાનોની સમીક્ષા અરજી ફગાવી

By

Published : Dec 17, 2022, 12:27 PM IST

Updated : Dec 17, 2022, 1:28 PM IST

અમદાવાદ: સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની સમીક્ષા અરજી ફગાવી દીધી (SC dismisses Bilkis Bano appeal to review)છે. અરજીમાં બિલકિસ બાનોએ મે મહિનામાં આપેલા સુપ્રીમ કોર્ટના આદેશને પડકાર્યો (SC dismisses Bilkis Bano appeal to review)હતો. જેમાં ગુજરાત સરકારને 1992ના જેલના નિયમો હેઠળ 11 દોષિતોને મુક્ત કરવાની મંજૂરી (Gujarat Govt To Decide Convicts Remission) આપવામાં આવી (remission pleas for gangrapes 2002 communal riots) હતી.

પિટિશન શું હતી?: મે 2022 માં (2002 communal riots of gujarat) ન્યાયાધીશ અજય રસ્તોગીએ એક દોષિતની અરજી પર આદેશ આપ્યો હતો કે ગુજરાત સરકાર 1992ની મુક્તિ નીતિ હેઠળ બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા પર વિચાર કરી શકે (SC dismisses Bilkis Bano appeal to review)છે. જો કે બિલકીસ બાનોએ પોતાની અરજીમાં કહ્યું છે કે આ કેસની સંપૂર્ણ સુનાવણી મહારાષ્ટ્રમાં કરવામાં આવી છે અને ત્યાંની રીલીઝ પોલિસી અનુસાર આવા જઘન્ય ગુનાઓને 28 વર્ષ પહેલા છોડી ન (Gujarat Govt To Decide Convicts Remission)શકાય.

આ પણ વાંચો :સુપ્રીમ કોર્ટ આજે બિલ્કીસ બાનોની સમીક્ષા અરજી પર સુનાવણી કરશે

જે તે રાજ્યનો અધિકાર: તમને જણાવી દઈએ કે આ પહેલા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે દોષિતની અરજી પર તે જ રાજ્યમાં વિચારણા કરી શકાય છે જ્યાં ગુનો થયો હોય. બિલ્કીસ બાનો કેસ ગુજરાતનો હોવાથી આ કેસના ગુનેગારોએ તેમની સજા ઘટાડવા માટે ગુજરાત સરકારને અપીલ કરવી પડી (SC dismisses Bilkis Bano appeal to review)હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પછી જ માફીની નીતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે બિલકિસ બાનો કેસના તમામ દોષિતોને મુક્ત કરવાની જાહેરાત કરી.

ગુજરાત સરકારે 11 દોષિતોને માફી આપી હતી:15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન(2002 communal riots of gujarat) બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને માફી આપીને મુક્ત કરી દીધા (Gujarat Govt To Decide Convicts Remission)હતા. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પક્ષો અને નાગરિક સમાજ સંગઠનોએ આ બાબતે આકરી પ્રતિક્રિયા આપી હતી અને ગુજરાત સરકારની આકરી નિંદા કરી (Gujarat Govt To Decide Convicts Remission) હતી.

આ પણ વાંચો :જસ્ટિસ બેલા ત્રિવેદીએ બિલ્કિસ બાનો કેસમાં સુનાવણીથી દૂરી કરી લીધી

રીમીશન પોલિસી શું છે?:સરળ ભાષામાં રીમીશન નીતિનો(remission pleas for gangrapes 2002 communal riots) અર્થ માત્ર એટલો જ છે કે દોષિતની સજાની મુદત ઘટાડવામાં આવે. માત્ર એટલું ધ્યાનમાં રાખો કે સજાનું સ્વરૂપ બદલવાનું (remission pleas for gangrapes 2002 communal riots)નથી, માત્ર સમયગાળો ઘટાડી શકાય છે. બીજી તરફ, જો દોષિત માફી નીતિના નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરે, તો તે તેને આપવામાં આવતી છૂટથી વંચિત રહી જાય છે અને પછી તેણે સંપૂર્ણ સજા ભોગવવી પડે (remission pleas for gangrapes 2002 communal riots)છે.

Last Updated : Dec 17, 2022, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details