- યુપીમાં 2022ની ચૂંટણીમાં જાતિવાદ, અને સાંપ્રદાયિક્તા જેવા મુદ્દા દુર
- યુપીમાં ભાજપ શાસનના લીધે લોકોમાં લાગણીની ભાવના જોવા મળશે
- યુપીમાં 2022માં ભાજપા શાસનના તો સૌથી મોટી અર્થવ્યવસથા યુપી હશે
આગરા: ઉતરપ્રદેશની રાજધાની આગરામાં ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janta Party) રાષ્ટ્રીય પ્રવક્તા (Assembly elections) સુધાંશુ ત્રિવેદીએ ગઇકાલે મંગળવારના રોજ એવો દાવો કર્યો છે કે 2022માં થનાર વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથ સતત બીજીવાર યુપીના મુખ્યપ્રધાન બનશે તો આ સાથે ઉતરપ્રદેશ દેશની સૌથી મોટી અર્થવ્યવસથા બની જશે. ઉપંરાત સુધાંશુ ત્રિવેદીએ એ પણ કહ્યું કે ભાજપ શાસન દરમિયાન ઉતરપ્રદેશની જનતામાં પ્રેમ અને લાગણીની ભાવના જોવા મળશે.
આ પણ વાંચો:કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ કાયદાઓને પરત ખેંચવાના બિલને અપાઈ મંજૂરી: સુત્ર
યુપીમાં 2022માં ભાજપા શાસનના તો સૌથી મોટી અર્થવ્યવસથા યુપી હશે
ભાજપ યુવા મોર્ચા દ્વારા યોજાનાર એક કાર્યક્રમમાં ઇતર ત્રિવેદીએ જણાવ્યું કે રાજયના યુવા વિકાસ અને રાષ્ટ્રવાદ માટે વોટ કરવામાં આવશે. સાથો-સાથ ભાઇ-ભતીજાવાદ, ક્ષેત્રવાદ, જાતિવાદ, અને સાંપ્રદાયિક્તાને સામેલ કરવામાં આવશે નહિ. આગામી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની (Chief Minister Yogi Adityanath)જીત બાદ ઉત્તર પ્રદેશ દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે: ઇતર ત્રિવેદીએ
આ પણ વાંચો:કૃષિ કાયદા 2020 રદ્દ કરવાની જાહેરાત બાદ શું કહી રહ્યા છે ખેડૂતો, જાણો...
ઉત્તર પ્રદેશના આંદોલનકારી ખેડૂતો ગયા વર્ષના નવેમ્બરથી દિલ્હીની સરહદો પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કૃષિ કાયદા લાવવા અંગે જયારે જાહેરાત કરી હતી. ત્યારથી ખેડૂત આંદોલની શરુઆત થઇ ગઇ હતી. આ ખેડુત આંદોલન વચ્ચે કેટલાક કૃષિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો શું આ વચ્ચે યુપીની જનતા ફરી ભાજપને સતામાં લાવશે? સંગઠને દ્વારા આગળની કાર્યવાહી અંગે વિચારણા કરવા માટે SKM 27 નવેમ્બરે ફરી બેઠક કરશે. તેમણે કહ્યું કે, તે તેમની માંગણીઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર પણ લખ્યો હતો. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના આંદોલનકારી ખેડૂતો ગયા વર્ષે નવેમ્બરથી દિલ્હીની સરહદો પર ત્રણ સ્થળોએ બેઠા છે અને ત્રણેય કાયદાઓને પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ પાછા નહીં હટે.