- કોરોનાના નવા પ્રકારો વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય
- નવા વેરિઅન્ટ શરીરમાં બનેલી રોગપ્રતિકારક શક્તિને સરળતાથી દૂર કરી શકે છે
- લોકોને મિક્સ-એન્ડ-મેચ રસીઓ આપવાનું પણ શરૂ કર્યું
નવી દિલ્હી:કોરોનાના નવા પ્રકારો વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય છે. ઘણા અભ્યાસોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ નવા વેરિઅન્ટ શરીરમાં બનેલી રોગપ્રતિકારક શક્તિને સરળતાથી દૂર કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિષ્ણાંતો શરીરની રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત કરવાના ઉપાયો પર સતત ભાર આપી રહ્યા છે. આ દિશામાં કામ કરતા ઘણા દેશોએ લોકોને મિક્સ-એન્ડ-મેચ રસીઓ આપવાનું પણ શરૂ કર્યું છે.
રસીના બે ડોઝ આપીને રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવી શકાય છે