મુંબઈઃ ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે સોમવારે(Impact of Omicron variant on the stock market) મ ભારે ઘટાડા(Stock Market Decline) સાથે થઈ છે. શરૂઆતના સત્રના અડધા કલાકમાં સેન્સેક્સ(Sensex Share Price Today) 1400 પોઈન્ટ ઘટીને 55,971 પર પહોંચ્યો છે. છેલ્લા અપડેટ મુજબ 1434 પોઈન્ટ્સ ગગડી 55577 પર ટ્ર઼ેડ કરી રહ્યા છે. નિફ્ટી ઇન્ડેક્સ(Nifty Index Today) 433 પોય ગબડી 16551 પર પોઈન્ટ્સ પર ટ્ર઼ેડ કરી રહ્યા છે.
સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો
સતત બે સપ્તાહની તેજી પછી બજાર વેચવાલી દબાણ હેઠળ ડૂબકી મારી રહ્યું છે. 20 ડિસેમ્બરે વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં રોકાણકારો પણ પરેશાન છે. સોમવારે શરૂઆતના કારોબારમાં તેની અસર જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસ અને ઊંચા સ્તરે પ્રોફિટ-બુકિંગને કારણે સોમવારે આખો દિવસ બજાર દબાણ હેઠળ રહેશે તેવી શક્યાતાઓ છે.
FIIAના કરોડનું નેટ શેર કર્યું જેની ભારતીય શેર બજારમાં નેગેટીવ અસર