મથુરાઃ બુધવારે મોડી રાત્રે, હાઇવે પોલીસ સ્ટેશન વિસ્તારની પુષ્પ વિહાર કોલોનીમાં, સાવકા પિતા પ્રેમવીરે (child beaten to death in mathura) લાકડી વડે રાજુને માર માર્યો હતો. (father killed 10 year old Children in mathura) જેના લીધે બાળકનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ, આરોપી પિતા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સબંધીઓની સૂચના પર, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બાળકના મૃતદેહનેપોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. હાલ પોલીસે આરોપી પિતાની શોધખોળ શરૂ કરી છે.
સાવકા પિતાએ પુત્રની હત્યા કરી, છોકરો ડબલ બેડમાં સૂવા માંગતો હતો - મથુરામાં પિતાએ છોકરાની હત્યા કરી
મથુરામાં સાવકા પિતાએ (the stepfather killed the child) બુધવારે મોડી રાત્રે 10 વર્ષનાં (father killed 10 year old Children in mathura) બાળકની હત્યા કરી હતી. બાળકે પિતાને ડબલ બેડ પર સૂવાની જીદ જ કરી હતી. જેનાથી નારાજ પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
![સાવકા પિતાએ પુત્રની હત્યા કરી, છોકરો ડબલ બેડમાં સૂવા માંગતો હતો Etv Bharatસાવકા પિતાએ પુત્રની હત્યા કરી, છોકરો ડબલ બેડમાં સૂવા માંગતો હતો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16506713-thumbnail-3x2-chil.jpg)
માતાએ કર્યા બીજા લગ્નઃરાજુની માતા નીલમે પહેલા પતિના મૃત્યુના 3 મહિના પછી પ્રેમવીર સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસો સુધી પ્રેમવીર નીલમના બંને છોકરાઓ સાથે ખુશીથી રહેવા લાગ્યો હતો, પરંતુ થોડા દિવસો પછી પ્રેમવીર રાત્રે સૂવા માટે બાળકોને (father killed boy in Mathura) માર મારતો હતો. મૃતકની માતા નીલમે જણાવ્યું હતું કે, પહેલા પતિનું બિમારીના કારણે મૃત્યુ થયું હતું. તે પછી નીલમે પ્રેમવીર સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. બુધવારે રાત્રે 1 વાગ્યાના સુમારે રાજુને તેના પિતાએ લાકડી વડે માર (The stepfather killed the child) માર્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.