તિરુવનંતપુરમ: કેરળના 26માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં (26th International Film Festival) ETV Bharatને સ્પેશિયલ જ્યુરી મેન્ટેશન એવોર્ડ (Special Jury Mention Award to ETV Bharat) એનાયત કરવામાં આવ્યો છે. ETV Bharatને રિપોર્ટિંગની શ્રેણીમાં આ એવોર્ડ મળ્યો છે. ETV Bharatને ફેસ્ટિવલમાં ફિલ્મો રજૂ કરવા અને પ્રેક્ષકોની લાગણીઓને પ્રતિબિંબિત કરતા સમાચાર પ્રકાશિત કરવા બદલ સ્પેશિયલ જ્યુરી મેન્ટેશન એવોર્ડ મળ્યો છે.
આ પણ વાંચો:'સેક્રેડ ગેમ્સ' માટે નવાઝુદ્દીનને મળ્યો લેસ્લે હો એશિયન ફિલ્મ ટેલેન્ટ એવોર્ડ