- બોલિવુડ અભિનેતા સોનુ સુદે નવી પહેલની શરૂઆત કરી
- ગ્રામીણ ભારતમાં કોરોના એન્ટિ વેક્સિનેશન માટે કરાઈ પહેલ
- આ પહેલનો ઉદ્દેશ વેક્સિનેશન વિશ્વનો સૌથી મોટો સ્વયંસેવી કાર્યક્રમ બનાવવાનો છે
આ પણ વાંચો-સોનુ સૂદે વધુ એક મદદગારીનો વીડિયો શેર કરી લોકો સુધી પહોંચાડ્યો સંદેશ
નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેતા સોનુ સુદે (bollywood actor sonu sood) શુક્રવારે એક નવી પહેલા સીઓવીઆરઈજી (Launch of a new initiative COVREG) ની શરૂઆત કરાવી છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ ભારતમાં કોવિડ-19 એન્ટિ વેક્સિનેશન (Anti Covid-19 Vaccination in Rural India)ના રજિસ્ટ્રેશન માટે વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી કાર્યક્રમ (world largest volunteer program) બનાવવાનો છે.