- આંધ્રપ્રદેશમાં વેને રિક્ષાને મારી ટક્કર
- માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત જ્યારે 7 ઈજાગ્રસ્ત
- હાઇ સ્પીડ વેને રિક્ષાને ટક્કર મારી હતી
અમરાવતી: આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ગોલાપલ્લીમાં એક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં છ લોકોનાં મોત થયાં હતા. જ્યારે આ દુર્ઘટનામાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો:દમણમાં બેકાબુ ટેમ્પોની અડફેટે 2 વ્યક્તિના મોત
હાઇ સ્પીડ વેનએ રિક્ષાને ટક્કર મારી હતી
આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ગોલાપલ્લીમાં એક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં હાઇ સ્પીડ વેને રિક્ષાને ટક્કર મારી હતી. ઈજાગ્રસ્તોને વિજયવાડાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યા તેઓનો ઈલાજ ચાલી રહ્યો છે.