- આશિષ યેચુરીનું આજે ગુરૂવારે કોરોના વાઇરસને કારણે અવસાન
- સીતારામ યેચુરીએ પોતાના ટ્વિટ કરીને મદદ કરનારાઓનો આભાર માન્યો
- મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો
ગુરુગ્રામ: માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી CPI(M) નેતા સીતારામ યેચુરીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, તેમના મોટા પુત્ર આશિષ યેચુરીનું આજે ગુરૂવારે સવારે કોરોના વાઇરસને કારણે અવસાન થયું છે. આશિષ કોરોના વાઇરસથી સંક્રમિત હોવાથી, તેની ગુરુગ્રામની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ, આજે ગુરૂવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો:કોરોનાએ કોંગ્રી નેતાનો લીધો ભોગ, દિલ્હીના પૂર્વ પ્રધાન એકે વાલિયાનું 72 વર્ષની વયે નિધન
આશિષ 2 અઠવાડિયાથી સારવાર હતો