ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'તડપ-તડપ કે' થી 'સચ કહે રહા હૈ' સુધી ગાયક kkના 10 SAD ગીતો, તમે પણ ભાવુક થઈ જશો - સિંગર કેકે ના દર્દ ભર્યા સોંગ

કેકેએ તેમની ગાયકી કારકિર્દીમાં ઘણા હિટ ગીતો ગાયા હતા. તેમના મૃત્યુથી (Singer KK passes away) ચાહકોની આંખો ભીની થઈ ગઈ હતી. ગાયકના તે 10 ગીતો જે હંમેશ માટે તેને યાદ કરાવશે

'ટડપ-તડપ કે'થી 'સચ કહે રહા હૈ' સુધી ગાયક કેકેના 10 SAD ગીતો,તમે પણ ભાવુક થઈ જશો
'ટડપ-તડપ કે'થી 'સચ કહે રહા હૈ' સુધી ગાયક કેકેના 10 SAD ગીતો,તમે પણ ભાવુક થઈ જશો

By

Published : Jun 1, 2022, 11:44 AM IST

Updated : Jun 1, 2022, 12:55 PM IST

હૈદરાબાદઃ યુવાઓના પ્રિય ગાયક અને પોતાના અવાજથી જાદુ સર્જનાર અદ્ભુત ગાયક કેકે હવે આપણી વચ્ચે નથી. ગઈકાલે રાત્રે (31 મે) કોલકાતામાં એક કોન્સર્ટ દરમિયાન, તેમની તબિયત બગડતાં તેમનું અવસાન થયું (Singer KK passes away) હતુ. ગાયકના નિધનથી દેશભરના લોકો અને તેમના ચાહકોની આંખો ભીની થઈ ગઈ છે. હવે જ્યારે તે આપણી સાથે નથી રહ્યા ત્યારે કેકે દ્વારા ગાયેલા ગીતો (kk 10 hit song) હંમેશા તેને યાદ કરાવશે.

આ પણ વાંચો:Famous Singer KK Dies : 'આંખો મેં તેરી અજબ સી અદાયેં હૈ' જેવા અનેક ગીત ગાનારા કેકેનું કોલકાતામાં હાર્ટએટેકથી નિધન

1. તડપ-તડપકે...

2. સચ કહ રહા હૈ...

3. તુજે સોચતા હૂં મૈ શામો-સુબહ...

4. ફિરતા રહૂં દર ભદર...

5. દિલ ઈબાદત...

6. અલવિદા..

7. પિયા આએના...

8. તેરે બિના હો ના...

9. ઓ મેરી જાન..

આ પણ વાંચો:Happy Birthday R Madhvan: અભિનેતા ન હોત તો ક્યાં હોત આર માધવન, જૂઓ

10. મૈને દિલ સે કહા ઢૂંઢ લાના ઉસે...

Last Updated : Jun 1, 2022, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details