ન્યુઝ ડેસ્ક:વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શુક્ર ગ્રહ 11 નવેમ્બરે રાશિ બદલી રહ્યો છે. શુક્ર ગોચર (shukra gochar 2022) કર્યા બાદ તે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહને ધન, સમૃદ્ધિ, વૈભવ, પ્રેમ અને સુંદરતાનો કારક માનવામાં આવે છે. શુક્ર હાલમાં તુલા રાશિમાં છે. વૃશ્ચિક રાશિમાં શુક્રનું ગોચર 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. શુક્રની કૃપાથી આ લોકોની આવકમાં વધારો થશે, જીવનમાં સુખ આવશે. આ ઉપરાંત વિવાહિત જીવન સારું રહેશે.
ધનુ: શુક્રનું રાશિ પરિવર્તન ધનુ રાશિના લોકો માટે પણ સાનુકૂળ રહેશે, વેપારમાં લાભ થશે. કરિયર માટે પણ આ સમય સારો રહેશે, આવકમાં વધારો થશે, જીવનમાં સુખ-સુવિધાઓ વધશે, લવ લાઈફ, દાંપત્ય જીવન માટે સમય સારો છે.
મકરઃશુક્રનું રાશિ પરિવર્તન મકર રાશિના લોકોને શુભ ફળ આપશે, પગાર વધી શકે છે, પ્રમોશન મળી શકે છે, માન-સન્માન વધશે, પૈસાથી ફાયદો થશે, નાણાકીય સ્થિતિ સારી રહેશે, જીવનમાં ખુશીઓ વધશે.