ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકની સ્કૂલમાં મોબાઈલ ફોન લઈ જવાની સજા, પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીને કરી નિર્વસ્ત્ર - કર્ણાટકમાં ક્લાસમેટ્સ સામે બાળકી નિર્વસ્ત્ર

કર્ણાટકના માંડ્યા જિલ્લાની શાળામાં એક મહિલા પ્રિન્સિપાલનું શરમજનક કૃત્ય (Shameful incident in Karnataka) સામે આવ્યું છે. વિદ્યાર્થિનીએ આરોપ મૂક્યો હતો કે, સ્કૂલમાં મોબાઈલ લાવવાની સજા તરીકે પ્રિન્સિપાલે (girl was stripped naked in Mandya district of Karnataka) તેને ક્લાસમેટની સામે માર મારીને નિર્વસ્ત્ર કરી (The girl was stripped naked due to mobile phone) હતી.

Shameful incident in Karnataka: કર્ણાટકની સ્કૂલમાં મોબાઈલ ફોન લઈ જવાની સજા, પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર કરી
Shameful incident in Karnataka: કર્ણાટકની સ્કૂલમાં મોબાઈલ ફોન લઈ જવાની સજા, પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર કરી

By

Published : Jan 7, 2022, 1:00 PM IST

માંડ્યા (કર્ણાટક): માંડ્યા જિલ્લાની એક સ્કૂલમાં (girl was stripped naked in Mandya district of Karnataka) ધોરણ 8માં ભણતી બાળકી સાથે પ્રિન્સિપાલે શરમજનક (Shameful incident in Karnataka) કૃત્ય કર્યું છે. બાળકીની ભૂલ ફક્ત એટલી જ હતી કે, તે મોબાઈલ ફોન લઈને સ્કૂલે (The girl was stripped naked due to mobile phone) આવી હતી. આરોપ છે કે, પ્રિન્સિપાલે પહેલા તેના ક્લાસમેટ્સ સામે બેશરમ બનીને માર માર્યો હતો. જોકે, પ્રિન્સિપાલ આટલે જ ન ઊભા રહ્યા, તેમણે બાળકીને ક્લાસમેટ્સની (Girl undressed in front of classmates in Karnataka) સામે તેને નિર્વસ્ત્ર કરી તેને જમીન (girl was stripped naked due to mobile phone) પર બેસાડી દીધી હતી.

આ પણ વાંચો-UPના કાનપુરથી એક વ્યક્તિને માર મારતાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ગણનગુરુ ગામની સરકારી હાઈસ્કૂલમાં બની ઘટના

આ શરમજનક ઘટના શુક્રવારની છે, તે માંડ્યા જિલ્લાના શ્રીરંગપટ્ટના તાલુકાના ગણનગુરુ ગામની સરકારી હાઈસ્કૂલમાં (Government High School incident in Gananguru village) ભણે છે. તે દિવસે તે મોબાઈલ ફોન લઈને સ્કૂલે ગઈ હતી. આ અંગે પ્રિન્સિપાલને જાણ થતા તે ગુસ્સે ભરાઈ હતી. ત્યારબાદ પ્રિન્સિપાલે તમામ બાળકોને લંચ દરમિયાન મોબાઈલ ફોન જમા કરાવવાનું કહ્યું હતું. આરોપી પ્રિન્સિપાલે બાળકોને ચેતવણી આપી હતી કે, જો તેઓ સામેથી ફોન જમા નહીં કરાવે તો છોકરાઓ પાસે છોકરીઓને તલાશી લેવામાં આવશે, ત્યારબાદ પ્રિન્સિપાલે છોકરાઓને ક્લાસની બહાર મોકલી છોકરીઓને માર માર્યો હતો. પ્રિન્સિપાલે તેને નિર્વસ્ત્ર કરી જમીન (The girl was stripped naked due to mobile phone) પર બેસાડી દીધી હતી.

આ પણ વાંચો-દેવભૂમિ દ્વારકા : ખંભાળીયામાં યુવકનું અપહરણ બાદ જાહેરમાં નિર્વસ્ત્ર કરી કાઢ્યું સરઘસ

આરોપી પ્રિન્સિપાલ પહેલા પણ થઈ ચૂક્યા છે સસ્પેન્ડ

શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, તહસીલદાર શ્વેતા એન. રવિન્દ્ર પહેલા પણ શાળાની મુલાકાત લઈ ચૂક્યાં છે અને ઘટના વિશે પૂછપરછ કરી છે. આરોપી પ્રિન્સિપાલ વિદ્યાર્થીનીઓને ક્રુર સજા આપવા માટે બદનામ (Shameful incident in Karnataka) છે અને તેણે પહેલા પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details