- સતના જિલ્લાના જુદા-જુદા વિસ્તારમાં વીજળી પડવાથી 7 લોકોના મોત
- હનુમાનજીના મંદિરની પાછળ વીજળી પડતા ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા
- ઇજાગ્રસ્તોને સારવાર માટે મેહર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા
સતના(મધ્યપ્રદેશ) : મધ્યપ્રદેશના સતના જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીજળી પડવાથી 7 લોકોના મોત અને 4 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે.
ઇજાગ્રસ્તોને મેહર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા
પહેલી ઘટના સતના જિલ્લાના બદેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં જૂના ધર્મપુરા ગામના હનુમાનજીના મંદિરની પાછળ કેટલાક માછીમારી કરનારા માણસો છુપાયા હતા. પરંતુ અચાનક વીજળી પડવાથી અવિનાશ કોલ, જિતેન્દ્ર કોલ અને સુરેન્દ્ર સાહુનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે મેહર સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ખેડામાં વીજળી પડતા બે વ્યક્તિના મોત
વીજળી પડવાના કારણે બન્નેનું ઘટના સ્થળે જ મોત થયુંં