ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MAKS Air Show-2021: મોસ્કોમાં સારંગ કરશે અંતિમ પ્રદર્શન - હેલિકોપ્ટર એરોબોટિક્સ ટીમ

ભારતીય વાયુ સેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ આજે રશિયાના મોસ્કોમાં આયોજિત એર શો (MAKS AIR Show-2021) માં તેના અંતિમ પ્રદર્શનની તૈયારી કરી રહી છે. ભારત માટે આ ગર્વની ક્ષણ છે.

MAKS Air Show-2021: મોસ્કોમાં સારંગ કરશે અંતિમ પ્રદર્શન
MAKS Air Show-2021: મોસ્કોમાં સારંગ કરશે અંતિમ પ્રદર્શન

By

Published : Jul 25, 2021, 2:35 PM IST

  • રશિયાના મોસ્કોમાં MAKS Air Show-2021નું આયોજન
  • સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા અંતિમ પ્રદર્શનની તૈયારી
  • સારંગ એકમાત્ર હેલિકોપ્ટર એરોબોટિક્સ ટીમ

નવી દિલ્હી: સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ આજે એર શો (MAKS AIR Show-2021) માં તેના અંતિમ પ્રદર્શનની તૈયારી કરી રહી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા સારંગ એકમાત્ર હેલિકોપ્ટર એરોબોટિક્સ ટીમ છે.

મેડ ઇન ઈન્ડિયા હેલિકોપ્ટરનું પ્રભાવશાળી પ્રદર્શન

છેલ્લા 5 દિવસ દરમિયાન ઇવેન્ટમાં ભાગ લેનારા એકમાત્ર હેલિકોપ્ટર એરોબોટિક્સ ટીમ તરીકે સારંગે ભારતીય વાયુ સેના તેમજ ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ બંનેનું નામ રોશન કર્યું છે. તેમના મેડ ઇન ઈન્ડિયા હેલિકોપ્ટરથી તેમના પ્રભાવશાળી પ્રદર્શનથી ભારતીય ઉડ્ડયનની ઉપલબ્ધિઓ મોખરે છે.

આ પણ વાંચો:પૂર્વોતર રાજ્યોની રાજધાનીઓને રેલવે અને હવા દ્વારા જોડવાનો લક્ષ્ય

વૈશ્વિક મીડિયામાં પણ ભારતીય ટીમના આ હિંમતવાન દાવપેચની ખૂબ પ્રશંસા થઈ છે.

ABOUT THE AUTHOR

...view details