ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Sand mining case: ગેરકાયદેસર રેતી ખનન કેસમાં પંજાબના મુખ્યપ્રધાનના સંબંધીઓ સહિત 10 સ્થળો પર EDના દરોડા - ગેરકાયદેસર રેતી ખનન કેસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ (ED) ગેરકાયદેસર રેતી ખનન કેસમાં (Illegal sand mining case) પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીના નજીકના સંબંધીઓના નિવાસ્થાન પર દરોડા (Sand Mining Case in Punjab) પાડ્યા છે. આ દરોડા મંગળવારની સવારથી ચાલી રહ્યાં છે.

Sand mining case: ગેરકાયદેસર રેતી ખનન કેસમાં પંજાબના મુખ્યપ્રધાનના સંબંધીઓ સહિત 10 સ્થળો પર EDના દરોડા
Sand mining case: ગેરકાયદેસર રેતી ખનન કેસમાં પંજાબના મુખ્યપ્રધાનના સંબંધીઓ સહિત 10 સ્થળો પર EDના દરોડા

By

Published : Jan 18, 2022, 12:16 PM IST

ચંદીગઢ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ (ED) ગેરકાયદેસર રેતી ખનન કેસ (Illegal sand mining case) મામલે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીના નજીકના સંબંધીઓના નિવાસ્થાન પર દરોડા પાડ્યા છે. CM ચન્નીના સંબંધીના ઠેકાણા સિવાય EDએ વધુ 9 સ્થળોએ દરોડા પાડ્યા છે. EDના આ દરોડા (Sand Mining Case in Punjab) મંગળવારની સવારથી ચાલી રહ્યાં છે.

Sand mining case: ગેરકાયદેસર રેતી ખનન કેસમાં પંજાબના મુખ્યપ્રધાનના સંબંધીઓ સહિત 10 સ્થળો પર EDના દરોડા

EDએ CM ચન્નીના સંબંધીઓના ઘરે પાડ્યા દરોડા

મોહાલી સહિત અનેક સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહાલીમાં હોમલેન્ડ સોસાયટીના જે ઘરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, તે CM ચન્નીના નજીકના સંબંધી હોવાનું કહેવાય છે. જોકે EDએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

ABOUT THE AUTHOR

...view details