નવી દિલ્હી:કિવ પર વધી રહેલા સંઘર્ષને (Russia Ukraine War) ધ્યાનમાં રાખીને, યુક્રેનમાં ઇન્ડિયન એમ્બેસીને (Indian Embassy) અસ્થાયી રૂપે પોલેન્ડમાં સ્થાનાંતરિત કરવામાં (INDIAN EMBASSY RELOCATED TO POLAND) આવ્યું છે. વિદેશ મંત્રાલયે (foreign ministry) રવિવારે કહ્યું કે, યુક્રેનમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં (INDIAN EMBASSY IN UKRAINE) રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્થિતિની વધુ સમીક્ષા કર્યા બાદ વધુ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો:રાફેલ સાથે સ્પર્ધા કરવા માટે ચીને પાકિસ્તાનને આપ્યું હતું J-10C ફાઈટર જેટ