- ડીંડીગુલ જિલ્લામાં સર્જાયો ભયકંર અકસ્માત
- 5 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
- પોલીસ કરી રહી છે તપાસ
તમિલનાડુઃ ડીંડીગુલ જિલ્લામાં એક ભયકંર અકસ્માત થયો છે. જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ આંધ્રપ્રદેશમાં માર્ગ અકસ્માત: ટેમ્પો અને લૉરી વચ્ચે થયેલી ટક્કરમાં 8ના મોત, 6 ઈજાગ્રસ્ત