- બોરીવલીના રોડ પર કપલ્સ કરે છે અશ્વિલ હરકતો
- સ્થાનિકો હતા યુગલોના ત્રાસથી પરેશાન
- સ્થાનિક લોકોએ લગાવ્યું "નો કિસિંગ ઝોન"નું બોર્ડ
મુંબઈ:બોરવાલી મુંહઈનો હાઇપ્રોફાઇલ વિસ્તાર છે અને અહિં એક મોટો જોગર્સ પાર્ક બનાવવામાં આવ્યો છે, જ્યાં કેટલાક યુગલો આવે છે, બેસે છે અને કેટલીક અશ્લીલ હરકતો કરે છે. તેથી આ વિસ્તારના રહેવાસીઓને ત્રાસી ચૂક્યા હતાં.