ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rajya Sabha Biennial elections 2022: રાજ્યસભાની 13 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી 31 માર્ચે યોજાશે - રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર

રાજ્યસભાની 13 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી (Rajya Sabha Biennial elections 2022) 31 માર્ચે યોજાશે

Rajya Sabha Biennial elections 2022: રાજ્યસભાની 13 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી 31 માર્ચે યોજાશે
Rajya Sabha Biennial elections 2022: રાજ્યસભાની 13 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી 31 માર્ચે યોજાશે

By

Published : Mar 7, 2022, 3:54 PM IST

નવી દિલ્હીઃરાજ્યસભાની 13 બેઠકો માટે 31 માર્ચે દ્વિવાર્ષિક ચૂંટણી (Rajya Sabha Biennial elections 2022) યોજાશે. સંસદના ઉપલા ગૃહની 13 બેઠકો કે જેના માટે ચૂંટણી યોજાવાની (Rajya Sabha elections date) છે, તેમાં પંજાબમાં 5, આસામમાં 2, કેરળમાં 3 અને હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને ત્રિપુરાની એક-એક બેઠકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:યુક્રેનમાં ઈજાગ્રસ્ત હરજોત સિંહ સહિત 200 વિદ્યાર્થીઓ કાલે ભારત પરત ફરશે

રિપુન બોરા આસામ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે

હિમાચલ પ્રદેશના કોંગ્રેસના રાજ્યસભા સભ્ય આનંદ શર્માનો કાર્યકાળ 2 એપ્રિલ, 2022ના રોજ સમાપ્ત થાય છે. એ જ રીતે આસામથી રાજ્યસભાના સભ્યો રિપુન બોરા અને રાની નરહનો કાર્યકાળ 2 એપ્રિલે સમાપ્ત થશે. રિપુન બોરા આસામ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી

આ પણ વાંચો:PM Modi to Speak Putin: પીએમ મોદીએ કરી રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત

કેરળના રાજ્યસભાના સભ્યો એકે એન્ટોની, એમવી શ્રેયમ્સ કુમાર અને સોમા પ્રસાદ કે. તેમનો કાર્યકાળ પણ 2 એપ્રિલે પૂરો થશે.

ABOUT THE AUTHOR

...view details