ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, શહેરીજનોને ગરમીમાંથી મળી મુક્તિ - સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

સુરત (Rain in Surat) શહેરમાં હવામાન વિભાગની આગાહી (Meteorological Department Forecast) મુજબ 10 થી 15 તારીખની વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે એવી આગાહી કરવામાં આવી હતી એવામાં મોડી રાત્રે સમગ્ર સુરત શહેરમાં ઝરમર ઝરમર વરસાદ વરસતા ગરમીમાં થોડી રાહત મળી હતી.

સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, શહેરીજનોને ગરમીમાંથી મળી મુક્તિ
સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, શહેરીજનોને ગરમીમાંથી મળી મુક્તિ

By

Published : Jun 12, 2022, 9:04 AM IST

સુરત: હવામાન વિભાગની આગાહી (Meteorological Department Forecast) મુજબ 10 થી 15 તારીખની વચ્ચે સુરત (Rain in Surat) સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે એવી આગાહી કરવામાં આવી હતી. એવામાં મોડી રાત્રે સમગ્ર સુરત શહેરમાં ઝરમર ઝરમર વરસાદ વરસતા ગરમીમાં થોડી રાહત મળી હતી, ત્યારબાદ વહેલી સવારે મેઘરાજાએ મન મૂકીને વરસ્યા હતા.

સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, શહેરીજનોને ગરમીમાંથી મળી મુક્તિ

આ પણ વાંચો:વરસાદની ધમાકેદાર એન્ટ્રી, આ શહેરથી મેઘરાજાએ કર્યા શ્રી ગણેશ

સુરતમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા:સુરત શહેરમાં મોડી રાત્રે ઝરમર ઝરમર વરસાદ વરસતાં ગરમીમાં થોડી રાહત મળી હતી, પરંતુ વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર મન મુકીને વરસ્યા હતા. વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ 10 થી 15 તારીખની વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે એવી આગાહી કરવામાં આવી હતી.

સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, શહેરીજનોને ગરમીમાંથી મળી મુક્તિ

લોકોને ગરમી માંથી રાહત મળી :સુરત શહેરમાં મોડી રાત્રી થી શહેરમાં ઝરમર ઝરમર વરસાદ વરસતાં ગરમીમાં થોડી રાહત મળી હતી. સતત વરસતા વરસાદએ વહેલી સવારે મન મુકીને વરસ્યા હતા જેથી સમગ્ર વાતાવરણમાં ઠંડક કરતા લોકોને ગરમી માંથી રાહત મળી હતી.

સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, શહેરીજનોને ગરમીમાંથી મળી મુક્તિ

આ પણ વાંચો:આ 8 રાજ્યોને ટૂંક જ સમયમાં ગરમીમાંથી મળશે છૂટકારો

વરસાદને કારણે તાપમાનમાં મહત્તમ ઘટાડો જોવા મળ્યો:હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાકમાં ચોમાસું દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારમાં દસ્તક આપે તેવી સંભાવના કરવામાં આવી હતી, પરંતુ શનિવારની મોડી સાંજથી જ સુરત શહેરમાં મોડી રાતે ધીમી ગતિએ વરસાદ શરૂ થયો હતો. શહેરના બપોરના સમયે કેટલાક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. તેના કારણે તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા અને પવનની ઝડપ પ્રતિ કલાક 10 કિલોમીટર હતી.

સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, શહેરીજનોને ગરમીમાંથી મળી મુક્તિ

ABOUT THE AUTHOR

...view details