ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Railway Minister Ashwini Vaishnaw in Prayagraj : PM Modi ના સમસ્યાના ઉકેલ માટેના અભિગમે બદલ્યો વિશ્વનો નજરિયો - બોમ્બે સ્ટોક એક્સચેન્જના સીઈઓ આશિષ ચૌહાણ

PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કોઈપણ સમસ્યાના ઉકેલ માટેનો અભિગમ અપનાવે છે તેથી જ દેશ પ્રત્યે વિશ્વનું વલણ બદલાઈ ગયું છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે (Railway Minister Ashwini Vaishnaw in Prayagraj) અલાહાબાદ યુનિવર્સિટીમાં આયોજિત કોન્ફરન્સમાં (Allahabad University Conference 2021 ) આમ કહ્યું હતું.

Railway Minister Ashwini Vaishnaw in Prayagraj : PM Modi ના સમસ્યાના ઉકેલ માટેના અભિગમે બદલ્યો વિશ્વનો નજરિયો
Railway Minister Ashwini Vaishnaw in Prayagraj : PM Modi ના સમસ્યાના ઉકેલ માટેના અભિગમે બદલ્યો વિશ્વનો નજરિયો

By

Published : Dec 25, 2021, 7:34 PM IST

પ્રયાગરાજ: રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે (Railway Minister Ashwini Vaishnaw in Prayagraj) જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કોઈપણ સમસ્યાના ઉકેલ માટે ઉકેલલક્ષી અભિગમ અપનાવે છે અને તેના કારણે જ ભારત પ્રત્યે વિશ્વનું વલણ બદલાઈ ગયું છે.

પીએમનો સમસ્યાઓના નિરાકરણનો અભિગમ

અશ્વિની વૈષ્ણવે અહીં અલાહાબાદ યુનિવર્સિટીના તિલક હોલમાં આયોજિત કોન્ફરન્સમાં (Allahabad University Conference 2021 ) મુખ્ય અતિથિ તરીકે હાજરી (Railway Minister Ashwini Vaishnaw in Prayagraj) આપી હતી. તેમણે જણાવ્યું કે પહેલાં લોકોનું વલણ નકારાત્મક અને સમસ્યાઓની ફરિયાદ કરતું હતું, પરંતુ હવે લોકોનો અભિગમ (PM Modi Changes Foreign Attitude ) બદલાયો છે. લોકો સમસ્યાઓના નિરાકરણમાં સહયોગ આપવાની વાત કરે છે. આ અભિગમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય રેલ્વે પ્રધાનની મોટી જાહેરાત: પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડશે

ભૂતપૂર્વ વડાપ્રધાનની વાત યાદ દેવડાવી

રેલવેપ્રધાને (Railway Minister Ashwini Vaishnaw in Prayagraj) કહ્યું કે 'આપણાં એક વડાપ્રધાન ફરિયાદ કરતાં હતાં કે અમે દિલ્હીથી 100 રૂપિયા મોકલીએ છીએ અને ગામડામાં પહોંચતા સુધીમાં તે 15 રૂપિયા થઈ જાય છે. મોદી ફરિયાદ નથી કરતાં, પરંતુ ઉકેલ શોધે છે અને પૈસા દિલ્હીથી સીધા ખાતામાં જશે. આ માટે તેમણે 40 કરોડ ખાતાં ખોલાવ્યાં.

આ પણ વાંચોઃ રેલવે પ્રધાનની મોટી જાહેરાત, ટૂરિઝ્મને વધારવા માટે ચલાવવામાં આવશે 'ભારત ગૌરવ ટ્રેનો'

આ કાર્યક્રમમાં (Railway Minister Ashwini Vaishnaw in Prayagraj) બોમ્બે સ્ટોક એક્સચેન્જના સીઈઓ આશિષ ચૌહાણ અને આયોજક (Allahabad University Conference 2021 ) રામભાઈ મ્હાલગે પ્રબોધિનીના મહાનિર્દેશક રવિન્દ્ર સાઠેએ પણ સંબોધન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details