ન્યુઝ ડેસ્ક: એક તરફ બીજેપીના કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના અધ્યક્ષ સ્થાને મળેલ મેયર સંમેલનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદી સંબોધન કરી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીનું એક ટ્વિટ (Rahul gandhi tweet on old pension scheme ) સામે આવ્યુ છે. જેમાં તેણે જણાવ્યુ હતુ કે, જૂનું પેન્શન નાબૂદ કરીને ભાજપે વૃદ્ધોને આત્મનિર્ભરથી નિર્ભર બનાવ્યા. Rahul gandhi slams on bjp govt
ભાજપે વૃદ્ધોને આત્મનિર્ભરથી નિર્ભર બનાવ્યા: રાહુલ ગાંધીનું પેન્શન યોજના પર ટ્વિટ - Rahul gandhi tweet on old pension scheme
વિધાનસભાની ચૂંટણી સામે વિવિધ પાર્ટીઓ મેદાને પડીને હાલ લોકોના વોટ માટે વાયદા-વચન કરી રહી છે. જેમાં રાહુલ ગાંધીનું એક ટ્વિટ (Rahul gandhi tweet on old pension scheme ) સામે આવ્યુ છે. અમે રાજસ્થાન, છત્તીસગઢમાં જૂનું પેન્શન પુનઃસ્થાપિત કર્યું. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર આવશે, જૂનું પેન્શન લાવશે.
Rahul gandhi tweet on old pension scheme slams on bjp govt
હવે ગુજરાતમાં પણ જૂનું પેન્શન: દેશને મજબૂત કરનાર સરકારી કર્મચારીઓનો અધિકાર છે, જૂનું પેન્શન. અમે રાજસ્થાન, છત્તીસગઢમાં જૂનું પેન્શન પુનઃસ્થાપિત કર્યું. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર આવશે, જૂનું પેન્શન લાવશે. #CongressDegiOldPension