ચંદીગઢઃ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન (Bhagwant Mann is going to get married) 6 વર્ષ બાદ ફરી એક વખત લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ચંદીગઢના સેક્ટર 8 સ્થિત ગુરુદ્વારામાં લગ્નની વિધિઓ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવશે. આ લગ્ન સમારોહમાં મર્યાદિત મહેમાનો હાજરી આપશે. ભગવંત માન ડૉ.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.
આ રાજ્યના મુખ્યપ્રધાન પદ સંભાળતા જ ચટ મંગની પટ બ્યા આ પણ વાંચો:તોફાની વરસાદનો સામનો કરવા રાજ્ય કેટલું સજ્જ, જૂઓ શું કહ્યું રાજ્ય પ્રધાને
ભગવંત માનના લગ્નમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi cm arvind kejriwal) પણ હાજરી આપશે. ભગવંત માન 48 વર્ષના છે. તેઓ બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માન તેમની પહેલી પત્ની ઈન્દ્રપ્રીત કૌરથી છૂટાછેડા લઈ ચૂક્યા છે. તેમને બે બાળકો છે, જેઓ ભગવંત માનની પહેલી પત્ની સાથે અમેરિકામાં રહે છે.
આ પણ વાંચો:Moksha Kalyan Ladu Mahotsav : ભગવાન નેમિનાથને અર્પણ થયો મોક્ષ કલ્યાણ લાડુ, શું રહી પ્રક્રિયા જૂઓ