- મહારાષ્ટ્રના પુણેમાં ટ્રાફિક પોલીસ જવાનનો વીડિયો વાઇરલ
- ટ્રાફિક પોલીસ જવાન બોનેટ પર ચડ્યો
પુણે: મહારાષ્ટ્રના પુણેમાં પિંપરી-ચિંચવડમાં એક ઓન ડ્યૂટી ટ્રાફિક પોલીસના જવાને એક કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેનો જીવ જોખમમાં મુકાયો હતો. પૂર ઝડપે આવી રહેલી કારે ટ્રાફિક પોલીસ જવાન દ્વારા કાર રોકવાનો કહેતા કાર ચાલકે કાર રોકી ન હતી અને પોલીસ જવાનને કારના બોનેટ પર લઇને લાંબા સમય સુધી ફર્યો હતો.