ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ કોવિંદ 1 એપ્રિલે ઉત્તરાખંડની મુલાકાતે, પતંજલિના કાર્યક્રમમાં થશે શામેલ - બાબા રામદેવના પતંજલિના કાર્યક્રમમાં હાજરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 એપ્રિલે ઉત્તરાખંડના 2 દિવસીય પ્રવાસે જશે. 2 એપ્રિલે રાષ્ટ્રપતિ ઋષિકેશના પરમાર્થ નિકેતન, હરિદ્વારમાં શાંતિકુંજ અને બાબા રામદેવના પતંજલિના કાર્યક્રમમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને પોલીસ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિ કોવિંદ 1 એપ્રિલે ઉત્તરાખંડની મુલાકાતે, પતંજલિના કાર્યક્રમમાં થશે શામેલ
રાષ્ટ્રપતિ કોવિંદ 1 એપ્રિલે ઉત્તરાખંડની મુલાકાતે, પતંજલિના કાર્યક્રમમાં થશે શામેલ

By

Published : Mar 22, 2021, 12:48 PM IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉત્તરાખંડના 2 દિવસીય પ્રવાસે જશે
  • રાષ્ટ્રપતિ બાબા રામદેવના પતંજલિના કાર્યક્રમમાં હાજરી આપશે
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 1 એપ્રિલે હરિદ્વાર જશે

દહેરાદૂન (ઉત્તરાખંડ): 2 એપ્રિલેના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉત્તરાખંડના 2 દિવસીય પ્રવાસે જશે. 2 એપ્રિલે રાષ્ટ્રપતિ ઋષિકેશના પરમાર્થ નિકેતન, હરિદ્વારમાં શાંતિકુંજ અને બાબા રામદેવના પતંજલિના કાર્યક્રમમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને પોલીસ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે.

આ પણ વાંચો:ઉત્તરાખંડમાં મંદિરોની બહાર બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટરો લાગ્યા

પોલીસ વહીવટીતંત્ર ખડે પગે

રાષ્ટ્રપતિની મુલાકાત માટે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વહીવટીતંત્ર અને સુરક્ષાકર્મીએ ખડે પગે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 1 એપ્રિલથી શરૂ થનારા કુંભ દરમિયાન ઉત્તરાખંડમાં બે દિવસીય પ્રવાસ પર જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદ 1 એપ્રિલે હરિદ્વાર જશે.

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગંગા આરતીમાં થયા શામેલ, કાશી વિશ્વનાથના દર્શન કરશે

ABOUT THE AUTHOR

...view details