ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ કોવિંદ કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાતે - કાઝીરંગા નેશનલ પાર્ક

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે શનિવારે કાઝીરંગા રાષ્ટ્રીય (President Kovind reaches Kaziranga national park) ઉદ્યાન પહોંચ્યા છે.

રાષ્ટ્રપતિ કોવિંદ કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાતે
રાષ્ટ્રપતિ કોવિંદ કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાતે

By

Published : Feb 26, 2022, 3:21 PM IST

ન્યૂઝ ડેસ્ક:આજે શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાઝીરંગા નેશનલ પાર્ક (President Kovind reaches Kaziranga national park) પહોંચ્યા છે. આસામની 3 દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ તેમની પત્ની અને પુત્રી સાથે કાઝીરંગામાં છે. આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા, આસામના વન પ્રધાન પરિમલ શુક્લબૈદ્ય અને અન્યોએ તેમની પત્ની અને પુત્રી સાથે રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો:ભારતમાં ગ્લોબલ સેન્ટર ઓફ ટ્રેડિશનલ મેડિસિન થશે શરૂ : PM મોદી

રાષ્ટ્રપતિ પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનમાં જીપ સફારી કરશે

રાષ્ટ્રપતિ પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનમાં જીપ સફારી માટે (president take jeep safari in national park) જવાના છે અને પાર્કના એક રિસોર્ટમાં રાત્રિ રોકાણ કરશે. રવિવારે સવારે રાષ્ટ્રપતિ નવી દિલ્હી જતા પહેલા પાર્કની હાથી સફારી માટે જાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો:Defence Expo 2022: ભારતીય આર્મી ચીફે ગાંધીનગરમાં યોજાનારા ડિફેન્સ એક્સ્પોની તૈયારીની કરી સમીક્ષા

ABOUT THE AUTHOR

...view details