ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિએ દેશવાસીઓને મહાશિવરાત્રી શુભકામનાઓ પાઠવી

મહાશિવરાત્રીએ હર હર મહાદેવ અને જય ગંગા મૈયાના નાદ વચ્ચે ભક્તોએ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટરના માધ્યમથી મહાશિવરાત્રી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

pm-modiમહાશિવરાત્રી શુભકામનાઓ
pm-modiમહાશિવરાત્રી શુભકામનાઓ

By

Published : Mar 11, 2021, 12:01 PM IST

  • વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ કર્યુ ટ્વીટ
  • મહાશિવરાત્રીની પાઠવી શુભેચ્છાઓ
  • હર-હર મહાદેવ કહી કરી શિવજીને પ્રાર્થના

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહાશિવરાત્રી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને 'હર-હર મહાદેવ'નું અભિવાદન કર્યું હતું.

વડાપ્રધાનની શુભેચ્છાઓ

મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મહાશિવરાત્રીના શુભ પ્રસંગે દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હર-હર મહાદેવ.

આ પણ વાંચો:PM મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને દશેરા પર્વની શુભકામના પાઠવી

રામનાથ કોવિડનું રામદેવ કોવિડનું ટ્વિટ

રાષ્ટ્રપતિએ કહ્યું, મહાશિવરાત્રીના શુભ પ્રસંગે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ. દેવી પાર્વતી અને ભગવાન શિવના લગ્નની સંપૂર્ણ સ્મૃતિરૂપે થતી ઉજવણી સમગ્ર માનવતાનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના.

આ પણ વાંચો:PM મોદીએ લોકોને તહેવારોની શુભેચ્છાઓ પાઠવી

ABOUT THE AUTHOR

...view details