ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરીના રોજ 6 રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે - લાઈટ હાઉસ પ્રોજેક્ટ્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી, 2021ના રોજ ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ માહિતી આપી છે.

PM Modi to lay foundation stone
PM Modi to lay foundation stone

By

Published : Dec 30, 2020, 9:10 AM IST

6 રાજ્યોમાં લાઈટહાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ

પીએમએવાય (યુ) અને આશા-ભારત એવોર્ડની પણ જાહેરાત કરાશે

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2021ના નવા વર્ષેના પ્રથમ દિવસે ગુજરાત સહિત 6 રાજ્યોમાં લાઈટહાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. કેન્દ્રીય આવાસ અને શહેરી પ્રધાન હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

"1 જાન્યુઆરી 2021ના રોજ ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે. આ તકે પીએમએવાય (યુ) અને આશા-ભારતએવોર્ડની પણ જાહેરાત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details