દેશમાં હવે આપણે પુરાતન ચિકિત્સીય જ્ઞાન-વિજ્ઞાનને 21મી સદીના આધુનિક વિજ્ઞાનથી મળેલી જાણકારી સાથે જોડવામાં આવી રહ્યો છે. નવું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા જ આપણે ત્યાં અખિલ ભારતીય આર્યુવેદિક સંસ્થાનની સ્થાપના કરવામાં આવી હતી.
વડા પ્રધાન મોદી દ્વારા આયુર્વેદ દિવસ પર બે આયુર્વેદ સંસ્થાન રાષ્ટ્રને સમર્પિત - આયુર્વેદ દિવસ
Prime Minister Narendra Modi will dedicate two future-ready Ayurveda institutions to the nation on the occasion of the 5th Ayurveda Day.
11:47 November 13
ત્રણ વર્ષ પહેલા જ આપણે ત્યાં અખિલ ભારતીય આર્યુવેદિક સંસ્થાનની સ્થાપના કરવામાં આવી હતી: મોદી
11:38 November 13
સમયમાં ફેરફાર થતાં આજે દરેક વસ્તુ ઇન્ટ્રીગેટ થઇ રહી છે, ત્યારે સ્વાસ્થય પણ તેના અલગ નથીઃ PM
સમયમાં ફેરફાર થતાં આજે દરેક વસ્તુ ઇન્ટ્રીગેટ થઇ રહી છે, ત્યારે સ્વાસ્થય પણ તેના અલગ નથી. આ વિચારની સાથે દેશ આજે સારવારની અલગ-અલગ પદ્ધતિઓના ઇન્ટીગ્રેશન માટે એક પછી એક મહત્વપૂર્ણ પગલાઓ લઇ રહ્યો છે. આ વિચારે આયુષને દેશની આરોગ્ય નીતિનો મહત્વનો ભાગ બન્યો છે, તેમ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું.
11:32 November 13
આયુર્વેદથી સમગ્ર માનવજાતની ભલાઇ : વડાપ્રધાન મોદી
- આયુર્વેદથી સમગ્ર માનવજાતની ભલાઇ : વડાપ્રધાન મોદી
- WHO એ ભારતને મહત્વની જવાબદારી સોંપી છે : મોદી
11:29 November 13
કોરોના મહામારીમાં WHOની મહત્વની કામગીરી : વડાપ્રધાન મોદી
PM મોદીએ દેશવાસીઓને ધનતેરસની શુભેચ્છા પાઠવી
કોરોના મહામારીમાં WHOની મહત્વની કામગીરી : વડાપ્રધાન મોદી
11:14 November 13
આયુર્વેદમાં ગુજરાતની વધુ એક હરણફાળ
- આયુર્વેદમાં ગુજરાતની વધુ એક હરણફાળ
- વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું
10:52 November 13
જામનગરમાં આંતરાષ્ટ્રીય કક્ષાનું આયુર્વેદ રિસર્ચ સંસ્થા તૈયાર
- રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાની સુવિધા
09:03 November 13
વડા પ્રધાન મોદી દ્વારા આયુર્વેદ દિવસ પર બે આયુર્વેદ સંસ્થાન રાષ્ટ્રને સમર્પિત
જામનગર : આયુષ મંત્રાલય 2016 થી દરેક વર્ષે ધનવંતરિ જયંતીના અવસરે આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાંચમાં આયુર્વેદ દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જામનગરના આયુર્વેદ અધ્યાપન અને અનુસંધાન સંસ્થાન તેમજ જયપુરના રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન રાષ્ટ્રને સમર્પિત.