- પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો દિક્ષાંત સમારોહ
- વડાપ્રધાન મોદી સંબોધશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શનિવાર) ગુજરાતના ગાંધીનગરમાં આવેલી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8માં દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે. વડાપ્રધાનના કાર્યલાય દ્વારા કહેવામાં આવ્યું કે, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ સમારોહ દરમિયાન મોદી 45 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા વાળા એક મોનોક્રિસ્ટલાઈન સોલર પૈનલ અને જળ તકનીકના એક ઉત્કૃષ્ટનો પણ શિલાન્યાસ કરશે.