- ભારતીય ઉદ્યોગ સંઘ (CII) ની વાર્ષિક બેઠકને સંબોધિત કરશે
- CII ની વાર્ષિક બેઠક 11-12 ઓગસ્ટના રોજ બે દિવસ માટે યોજાશે
- ભારતીય ઉદ્યોગના અગ્રણી પ્રતિનિધિઓ પણ વાર્ષિક બેઠકમાં ભાગ લેશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય ઉદ્યોગ સંઘ (CII) ની વાર્ષિક બેઠકને સંબોધિત કરશે. આ બેઠકની થીમ 'ભારત@75: આત્મનિર્ભર ભારત માટે સરકાર અને વ્યવસાય સાથે મળીને કામ કરવાનું છે. CII ની વાર્ષિક બેઠક 11-12 ઓગસ્ટના રોજ બે દિવસ માટે યોજાશે.
આ પણ વાંચો:Monsoon Session: વિપક્ષી નેતાઓની આજે યોજાશે બેઠક, સરકારને ઘેરવાની બનશે રણનીતિ