- PM મોદી આજે બુધવારે દક્ષિણ ભારતના ભાજપના સાંસદો સાથે બેઠક કરશે
- અયોધ્યાથી કાશી સુધી ભાજપ જોરશોરથી ચૂંટણીની તૈયારીઓ શરુ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સરકાર જાળવી રાખવાની ચર્ચા કરી
હૈદરાબાદ/નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ને (UP Assembly Election 2022)લઈને તેના પ્રયાસો તેજ કર્યા છે. અયોધ્યાથી કાશી સુધી ભાજપ જોરશોરથી ચૂંટણીની તૈયારીઓ (preparation for election)કરી રહ્યું છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીદક્ષિણ ભારતના ભાજપના સાંસદો સાથે (meeting with BJP MLAs) બેઠક કરશે.
નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મુલાકાત કરી