- વિશ્વભારતી યુનિવર્સિટીનો આજે પદવીદાન સમારોહ
- શાંતિ નિકેતન પરિસરના આમ્ર કુંજમાં સમારોહનો પ્રારંભ થશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધન કરશે
સૂરિ (પશ્ચિમ બંગાળ): વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિશ્વ ભારતી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ડિજિટલ માધ્યમથી હાજરી આપશે. કેન્દ્રિય યુનિવર્સિટીએ આ અંગેની માહિતી આપી છે. વડાપ્રધાન વીરભૂમ જિલ્લામાં સ્થિત આ યુનિવર્સિટીના કુલપતિ પણ છે.