- ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈ આજે વડાપ્રધાન મોદીની બેઠક
- કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની આપૂર્તિ મોટી સમસ્યા
- બેઠકમાં ઓક્સિજનની ઉપલબ્ધતામાં વધારો કરવાના માર્ગો અને સાધનો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે
નવી દિલ્હી: દેશભરમાં કોરોના મહામારી (Corona) વચ્ચે ઓક્સિજનની આપૂર્તિ મોટી સમસ્યા બની ગઈ છે જેને લઈને આદે વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) એક મહત્વની બેઠક (High Level Meeting) કરવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: કોરોના સંકટ : અર્થતંત્રને સક્ષમ કરવા વડાપ્રધાન મોદીની બેઠક, રોકાણ વધારવા પર ચર્ચા
ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈ આજે વડાપ્રધાન મોદીની બેઠક