- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતમાં યોજાનારા રોકાણકારોના સંમેલન (Investor Summit)માં લેશે ભાગ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ સંમેલનમાં વીડિયો કોન્ફરન્સ (Video Conference)ના માધ્યમથી હાજરી આપશે
- વાહન જંક નીતિ (Vehicle junk policy) અંતર્ગત વાહનને જંકમાં બદલવાના પાયાના ઢાંચાની સ્થાપના માટે રોકાણ આમંત્રિત કરવા આ સંમેલન યોજાશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે ગુજરાતમાં યોજાનારા રોકાણકારોના સંમેલન (Investor Summit)ને વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયે (PMO) બુધવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, સ્વૈચ્છિક વાહન આધુનિકીકરણ કાર્યક્રમ (Voluntary vehicle modernization program) અથવા વાહન જંક નીતિ (Vehicle junk policy) અંતર્ગત વાહનને જંકમાં બદલવાના પાયાના ઢાંચાની સ્થાપના માટે રોકાણ આમંત્રિત કરવાથી લઈને રોકાણકાર શિખર સંમેલન (Investor Summit)નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો-PM Modi addresses G-7 Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન અર્થ-વન હેલ્થનો મંત્ર આપ્યો
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુજરાત સરકાર સાથે મળી સંમેલનનું કર્યું આયોજન