- વડાપ્રધાન મોદી આજે CSIR સોસાયટીની બેઠકની અધ્યક્ષતા કરશે
- મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપશે
- સોસાયટીના સભ્યોમાં જાણીતા વેજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)આજે વેજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR- Council of Scientific and Industrial Research) સોસાયટીની બેઠકની અધ્યક્ષતા કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપશે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજે ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓને લગતી બેઠકની અધ્યક્ષતા કરશે
મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપશે