ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Pm degree case: પીએમ ડિગ્રી વિવાદ: SCએ કેજરીવાલ, સંજય સિંહ સામે માનહાનિની ​​કાર્યવાહી પર ચાર સપ્તાહ સુધી રોક લગાવી - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સુપ્રીમકોર્ટે મંગળવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લઈને ઉઠાવેલા પ્રશ્નો બદલ તેમની સામે શરૂ કરાયેલ માનહાનિની ​​કાર્યવાહી પર હાલ પુરતી રોક લગાવી દીધી છે.

પીએમ ડિગ્રી વિવાદ
પીએમ ડિગ્રી વિવાદ

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 11:28 AM IST

નવી દિલ્હી: સુપ્રીમકોર્ટે મંગળવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લઈને ઉઠાવેલા પ્રશ્નો બદલ તેમની સામે શરૂ કરાયેલ માનહાનિની ​​કાર્યવાહી હાલ પુરતી રોક લગાવી દીધી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની ખંડપીઠે ટ્રાયલ કોર્ટ સમક્ષની કાર્યવાહી દરમિયાન ચાર અઠવાડિયા માટેનો સ્ટે આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details