ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રમોદ સાવંતનો શપથ ગ્રહણ સમારોહઃ કાળા માસ્ક, કાળા કપડા પહેરેલા લોકોને પ્રવેશ નહીં મળે - pramod sawant swearing in ceremony

સોમવારે યોજાનાર મુખ્યપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં (pramod sawant swearing in ceremony) કાળા માસ્ક અથવા કાળા કપડા પહેરેલા લોકોને સ્થળની અંદર પ્રવેશ આપવામાં (no entry for people wearing black masks clothes) આવશે નહીં. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે આ વાત કહી.

પ્રમોદ સાવંતનો શપથ ગ્રહણ સમારોહઃ કાળા માસ્ક, કાળા કપડા પહેરેલા લોકોને પ્રવેશ નહીં મળે
પ્રમોદ સાવંતનો શપથ ગ્રહણ સમારોહઃ કાળા માસ્ક, કાળા કપડા પહેરેલા લોકોને પ્રવેશ નહીં મળે

By

Published : Mar 27, 2022, 9:13 AM IST

પણજી:પ્રમોદ સાવંત 28 માર્ચે ગોવામાં (Goa Assembly Election 2022) મુખ્યપ્રધાન પદના શપથ લેશે. આ અંગે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગોવા એકમના અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડેએ એક નવી (black clothes will not get entry) માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, શપથ ગ્રહણ સમારોહમાં (pramod sawant swearing in ceremony) કાળા માસ્ક અથવા કાળા કપડા પહેરેલા (no entry for people wearing black masks clothes) લોકોને કાળા માસ્ક પહેરેલા લોકો માટે પ્રવેશ મળશે નહીં.

આ પણ વાંચો:જ્યારે સરહદો પર સૈનિકોની ઓછા તૈનાત હશે, ત્યારે જ ચીન સાથેના સંબંધો સામાન્ય બનશેઃ ભારત

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં યોજાશે: શનિવારે પત્રકારો સાથે વાત કરતા તનાવડેએ કહ્યું કે, આ સમારોહ સવારે 11 વાગ્યે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં યોજાશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય મોટા રાજનેતાઓ હાજર રહેશે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, 'કાળા માસ્ક અને કાળા કપડા પહેરેલા લોકોને સ્થળની અંદર જવા દેવામાં આવશે નહીં.'

આ પણ વાંચો:ગરીબોને 6 મહિના વધુ મફત રાશનની રાહત, સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજના સપ્ટેમ્બર સુધી લંબાવી

રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર: રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીના પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપે 40માંથી 20 બેઠકો જીતી હતી. આ પછી, કેટલાક અપક્ષો અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના સમર્થન બાદ ભાજપને બહુમતી મળી, જેના કારણે રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details