ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Parliament Winter Session 2021: વિપક્ષના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી - રાજ્યસભાનું શિયાળુ સત્ર

Parliament Winter Session 2021
Parliament Winter Session 2021

By

Published : Dec 17, 2021, 11:03 AM IST

Updated : Dec 17, 2021, 12:03 PM IST

12:01 December 17

વિપક્ષના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી

વિપક્ષના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી

સાંસદોના સસ્પેન્શનના મુદ્દે રાજ્યસભામાં હંગામો અને મડાગાંઠ ચાલુ રહી, ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી સોમવાર (20 ડિસેમ્બર) સુધી સ્થગિત કરવામાં આવી.

તે જ સમયે, લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સાંસદોએ ઘણા મુદ્દા ઉઠાવ્યા.

07:31 December 17

શિયાળુ સત્રનો આજે 14મો દિવસ

શિયાળુ સત્રનો આજે 15મો દિવસ

લોકસભાના શિયાળુ સત્રની કાર્યવાહી કરાઇ શરૂ

રાજ્યસભાના શિયાળુ સત્રની કાર્યવાહી કરાઇ શરૂ

Last Updated : Dec 17, 2021, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details