રાહુલ ગાંધીએ લખીમપુર હિંસા સામે લોકસભામાં નોટિસ મોકલી, રાજ્યપ્રધાન મિશ્રાને હટાવવાની માંગ કરી
Parliament Winter Session 2021: રાજ્યસભાની 12 અને લોકસભાની 2 વાગ્યા સુધી કાર્યવાહી કરાઇ સ્થગિત - PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES
Parliament Winter Session 2021: રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી શરૂ
11:33 December 15
રાહુલ ગાંધીએ લખીમપુર હિંસા સામે લોકસભામાં નોટિસ મોકલી, રાજ્યપ્રધાન મિશ્રાને હટાવવાની માંગ કરી
કોંગ્રેસ પાર્ટીના ચીફ વ્હીપ જયરામ રમેશે કહ્યું કે, આજે રાજ્યસભામાં ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
11:11 December 15
વિપક્ષનો સદનમાં ભારે હોબાળો થતાં કાર્યવાહી કરાઇ સ્થગિત
રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી શરૂ
Last Updated : Dec 15, 2021, 11:41 AM IST
TAGGED:
PARLIAMENT WINTER SESSION