નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો (Parliament Monsoon Session 2022) બુધવારે ત્રીજો દિવસ છે. આજે પણ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના સાંસદો સરકારને અનેક મુદ્દાઓ પર ઘેરી શકે છે. આ પહેલા મંગળવારે બંને ગૃહોમાં વિરોધ પક્ષોનો હંગામો ચાલી રહ્યો હતો. મોંઘવારી અને અગ્નિપથ યોજના મુદ્દે વિપક્ષના સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં હંગામો કર્યો હતો. જેના કારણે બંને ગૃહો આજે સવાર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:Monsoon Session 2022: લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત