ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનના વિઝા દેનાર વ્યક્તિએ મહિલા પાસે માંગી લીધી આ વસ્તુ

પાડોશી દેશ પાકિસ્તાનના ખીતા (Pakistan embassy officer) ઇરદા સમયાંતરે છતાં થાય છે. એમાં વધુ એક ઘટનાથી પાકિસ્તાની અધિકારી ઉઘાડો પડ્યો છે. વિઝા અધિકારીએ મહિલા પાસે સેક્સ્યુઅલ (Demands for sex desire) ફેવરની માંગણી કરી હતી.

પાકિસ્તાનના વિઝા દેનાર વ્યક્તિએ મહિલા પાસે માંગી લીધી આ વસ્તુ
પાકિસ્તાનના વિઝા દેનાર વ્યક્તિએ મહિલા પાસે માંગી લીધી આ વસ્તુ

By

Published : Jan 13, 2023, 1:36 PM IST

પાકિસ્તાનએમ્બેસીના અધિકારીઓ (Pakistan news) કેટલી હદે ઝૂકી શકે છે તેનું એક ઉદાહરણ (Pakistan embassy officer) સામે આવ્યું છે. પંજાબની એક મહિલા પ્રોફેસરે ભારતીય વિદેશ મંત્રાલયને પોતાની સાથે બનેલી ઘટના અંગે ફરિયાદ કરી. આ ફરિયાદ મુજબ મહિલા કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા પાકિસ્તાન (Demands for sex desire) જવા માંગતી હતી. એ સમય વિઝા અધિકારી એ સેક્સ્યુઅલ ફેવરની માંગ કરી હતી.

આ પણ વાંચો Pakistan Economic Crisis: પાકિસ્તાન પર ભૂખમરાનો ખતરો મંડરાઈ રહ્યો છે!

મહિલાના કહેવા પ્રમાણેપાકિસ્તાની હાઈ કમિશનના અધિકારીએ દૂતાવાસની અંદર તેનો હાથ (Demands for sex desire ) પકડી લીધો હતો. તે જાણવા માંગતો હતો કે મહિલા પરિણીત છે કે નહી. આ ઘટના માર્ચ 2022ની છે. મહિલાએ એક મીડિયાને કહ્યું, "તે પાકિસ્તાની અધિકારીએ મને તેની સેક્સ્યુઅલ ઈચ્છા પૂરી કરવા કહ્યું. હું ખૂબ જ ચોંકી ગઈ. તે મારો ધર્મ પણ જાણવા માંગતો હતો." આવી વાત સામે આવતા હવે પાકિસ્તાન ના અધિકારી સામે પણ સવાલ થાય છે.

આ પણ વાંચો Visa to Afghanistans Women: ભારત અફઘાનિસ્તાનની મહિલાઓને વિઝા કેમ નથી આપી રહ્યું ?

અધિકારીએ પીએમ મોદી, કાશ્મીર અને ભારત વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખવાનું કહ્યું હતું. પીડિત મહિલાએ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને સમગ્ર ઘટનાની માહિતી આપી છે. તેમની પાસેથી ન્યાયની માંગણી કરી છે. પીડિત મહિલાએ આ અંગે પાકિસ્તાની ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ પણ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી.

જ્યારે તેની વિઝા અરજીએ અધિકારી એ ફગાવી ત્યારે આસિફ નામના અધિકારીએ તે સમયે આ વાત કહી હતી. પીડિતાએ કહ્યું કે તે એમ્બેસી છોડવા જ જતી હતી ત્યારે તેને મને રોકવા માટે કહ્યું. એક વ્યક્તિએ રૂમમાં વિઝા ઓફિસરની રાહ જોવાનું કહ્યું હતું. થોડી વાર પછી તે અધિકારી રૂમમાં આવ્યો.

રૂમમાં આવીને અશ્લીલ વાતો કરવા લાગ્યો હતો. આ સાંભળીને હું ચોંકી ગઈ. થોડી અસુક્ષિત હોઉં એવું લાગ્યું. પછી ત્યાંથી જવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તેને રોકી. તે તેણીને આવી ખરાબ વાતો કરવાનું ચાલું રાખ્યું. પૂછવામાં આવ્યું કે જો પરિણીત નથી તો તે પોતાની સેક્સ ડીઝાયર કેવી રીતે પૂરી કરે છે. તેને એમ પણ પૂછવામાં આવ્યું કે તે પાકિસ્તાન કેમ જવા માંગે છે. મે જણાવ્યું કે તે કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જવા માંગતી હતી. આ કાર્યક્રમ સ્મારકને લગતો હતો અને તેણે ત્યાં પ્રવચન પણ આપવાનું હતું.

ABOUT THE AUTHOR

...view details