અમદાવાદસિમકાર્ડ આપી દેશની સુરક્ષાનેજોખમમાં મુકવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે એક(ahmdabad crime branch arrest pakistani terrorist) આરોપીની ધરપકડ કરી છે.અને 20થી વધુ શકમંદોની(20 more suspects interrogated) પૂછપરછ કરવામાં આવી હતી. કાલુપુરમાંથી અબ્દુલ પઠાણની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
અબ્દુલ પઠાણની ધરપકડ કરીપાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓફિસરને ભારતીયસિમકાર્ડ આપી દેશની સુરક્ષાને જોખમમાં મુકવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કર્યા બાદ 20થી વધુ શકમંદોની પૂછપરછ કરી હતી. પાકિસ્તાની હાઈ કમિશન નવી દિલ્હીના ઈન્ટેલિજન્સ ઓફિસર શફાકત જતોઈએ ભારતીય સેનાના નિવૃત્ત થવા જઈ રહેલા અધિકારીઓ અને જવાનોને પાસેથી આંતરિક વ્યવસ્થા અંગેની માહિતી મેળવવા માટે ફેક વેબસાઈટ અને વોટસએપ કોલિંગ તેમજ મેસેજીસ મોકલવાના કાવતરામાં ક્રાઈમ બ્રાન્ચે(ahmdabad crime branch ) કાલુપુરમાંથી અબ્દુલ પઠાણની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.