ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનથી ચાલતા આતંકી મોડ્યુલનો પર્દાફાશ: કુલ 6 આતંકીઓની ધરપકડ, નવરાત્રિ અને દિવાળીમાં કરવાના હતા હુમલો - Pak trained terrorists arrested with Explosives and firearms in delhi

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પાકિસ્તાનથી ચાલતા આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે પાકિસ્તાનથી પ્રશિક્ષણ મેળવીને આવેલા 2 સહિત કુલ 6 આતંકીઓની રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરીને તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે.

By

Published : Sep 14, 2021, 6:43 PM IST

Updated : Sep 14, 2021, 8:14 PM IST

નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વાર 2 આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી હથિયારો અને વિસ્ફોટકો પકડવામાં આવ્યા છે. બન્ને આતંકીઓ પાકિસ્તાન માટે કામ કરી રહ્યા હતા. તેઓ પાકિસ્તાનથી ટ્રેનિંગ લઈને આવ્યા હતા. પોલીસ હાલમાં તેમની પૂછપરછ હાથ ધરી રહી છે.

અપડેટ ચાલુ…

Last Updated : Sep 14, 2021, 8:14 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details