નવી દિલ્હી: ભારતના નિવૃત્ત રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રવિવારે પદ છોડવાની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત (Ram Nath Kovind to address nation today) કરશે. રાષ્ટ્રપતિ સચિવાલયે આ માહિતી આપી છે. આ સંબોધન ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર) ના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર 07:00 કલાકથી પ્રસારિત કરવામાં આવશે અને દૂરદર્શનની તમામ ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાને હરાવીને શુક્રવારે દ્રૌપદી મુર્મુને ભારતના આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, દેહવ્યાપારના મોટા નેટવર્કનો કર્યો પર્દાફાશ