નાસિક - શહેરમાં રોડની હાલત ખરાબ છે. જેના કારણે શહેરીજનોમાં વહીવટીતંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તેથી CPIએ નાસિકમાં 'સ્માર્ટ ખડ્ડે કવિ સંમેલન'નું (Smart Khadde Kavi Sammelan) આયોજન કર્યું હતું. જેમાં 30 કવિઓએ કવિતા દ્વારા નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશન મેનેજમેન્ટ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃભયજનક વીડિયો, અને અચાનક લોકો ટ્રેનમાંથી ટપોટપ પડવાા લાગ્યા