બગાહા બિહારના બગાહામાં (Tiger In Bagaha) માનવભક્ષી વાઘના કારણે ગ્રામજનો ગભરાટમાં છે. ગુરુવારે વાઘેવધુ એક માનવનો જીવ લીધો હતો. છેલ્લા એક મહિનામાં આ માનવભક્ષીનો આ 7મો શિકાર હતો. બિહારના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન પ્રભાત ગુપ્તાએ આ માનવભક્ષીને વહેલામાં વહેલી તકે સૂટ (order to shoot) કરવાનો આદેશ જારી કર્યો છે
વન વિભાગની ગાડીમાં તોડફોડ છેલ્લા કેટલાય દિવસોથી આ વાઘ (Tiger In Bagaha)લોકોના જીવ લઇ રહ્યો છે.જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યા હતો. ગ્રામજનોએ વન વિભાગની ગાડીમાં તોડફોડ કરી હતી. છેલ્લા એક મહિનામાં આ વાઘએ 7 લોકોનો શિકાર (tiger is taking people lives) કર્યો હતો.જેના કારણે લોકોને વન વિભાગની બેદરકારીજોવા મળી હતા. રોષે ભરાયેલા ગ્રામજનોએ વન વિભાગના વાહનને નુકસાન પહોંચાડ્યું હતું.